Services

From experience we have found entrepreneurs, industrialists, agriculturists and others concerned with the promotion of industry and agriculture are not aware of most of the Govt. subsidy schemes and grants, hence, benefits of government subsidy schemes are limited to few people.

In order to ensure that subsidy schemes reach the targeted beneficiaries it is necessary to have a fair and transparent business procedure and bring the procedure in public domain.

We are competent enough as well as hold requisite expertise, allowing us to handle any assignment without being compromised on the level of quality. And it’s one stop business set-up solution provider.  We render the services keeping in mind the legal and administrative laws.

We maintain and follow the greatest standards of accuracy in our work by implementing superior procedures for documentation & we take up these assignments from preparation of application up to disbursement of the subsidies.

We are highly experienced in subsidy consultancy and also conversant with Govt.regulations and legislations. We have successfully fulfilled the subsidy and finance requirements of number of units.

  • For MSME Units

    MSME 2009 SCHEME - એમ. એસ. એમ. ઇ. ર૦૦૯ નીતિ

    • 5% 6% 7% interest subsidy on term loan for 5 years.
    • પ% ૬% ૭% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
    • 15% CLCSS Subsidy on eligible Plant & Machinery
    • ૧પ % કેપીટલ સબસીડી પ્લાન્ટ અને મશીનરી
    • Electric duty exemption for 5 years. (New units only)
    • વીજકર માફી પ વર્ષ માટે, નવા એકમો માટે જ
    • Quality Certification - 50% cost of quality certification with overall ceiling of Rs 06 lacs in scheme period.
    • ગુણવત્તા પ્રમાણપત્ર ISO certificate નાં વધુમાં વધુ સર્ટીફીકેટના પ૦@ મૂળ સર્ટીફીકેટ કીંમતના વધુમાં વધુ ૬ લાખ.

    Other Conditions : For Quality Assistance - 50% cost of Certificate

    QUALITY CERTIFICATION - ગુણવત્તા પ્રમાણપત્ર

    • Assistance will be granted to the eligible MSMEs for maximum 3 quality certifications at the rate of 50% cost of quality certification with overall ceiling of Rs 06 lacs in scheme period. Unit will be eligible to reimburse expenses in getting BSI ISO 9000, ISO 14000, ISO 18000 or any quality certificate recommended by government
    • એમ. એસ. એમ. ઇ. એકમોને માન્ય સંસ્થામાંથી લીધેલા ISO certificate નાં વધુમાં વધુ ૩ સર્ટીફીકેટ નાં પ૦@ મૂળ સર્ટીફીકેટ કીંમતના વધુમાં વધુ ૬ લાખ. એકમને ગુણવત્તા માટે BSI ISO 9000, ISO 14000, ISO 18000 તેમજ સરકાર માન્ય અન્ય વિશિષ્ટ ગુણવત્તા માર્ક જેવા કે GMP, CE, HACCP માટે કરેલા ખર્ચા.
    • All fees & expenses paid to certification agency (excluding travel, hotel & surveillance charges)
    • સર્ટીફીકેટ એજન્સીને ચુકવેલ ફી અને અન્ય ખર્ચાઓ.
    • All investment in testing equipments recommended and approved by certification agency (Suggested by BIS)
    • સર્ટીફીકેટ એજન્સીએ માન્ય કરેલા રોકાણ ટેસ્ટીંગ રોકાણ ટેસ્ટીંગ મશીનરી ખરીદવા માટે કરેલા ખર્ચા.
    • Calibration of testing equipments recommended and approved by certification agency
    • ટેસ્ટીંગ સાધનોના કેલિબ્રેશન માટેનોખર્ચ.
    • Consulting fees and training charges (excluding travel, hotel & surveillance charges)
    • ટ્રેનિંગ માટે એજન્સી ચુકવેલ ખર્ચ.
  • For Large Scale Units

    For Large Scale Units

    • Units Having Investment Above 10 Crore Like:
      [1]   Auto & Auto Components,
      [2]   Solar & Wind Equipments,
      [3]   Specility & Fine Chemicals,
      [4]   Electronic System Design & Manufacturing &
      [5]   Fodd Agro Business
    • એવા એકમો જેનું રોકાણ ૧૦ કરોડથી વધુ છે. જેવા કે
      [1]  ઓટો એન્ડ ઓટો કમ્પોનન્ટસ ઉત્પાદન
      [2]  સૂર્ય અને વાયુ ઇકિવપમેન્ટ ઉત્પાદન એકમો
      [3]  વિશિષ્ટ રસાયણ ઉત્પાદન એકમો.
      [4]  ઇલેકટ્રોનિક રચના રૂપરેખા અને ઉત્પાદકો
      [5]  ફૂડ એન્ડ એગ્રોનો ધંધો.
    • If Investment is under 10 Crore:
      [1]  7% interest subsidy on term loan for 5 years
      [2]  15% CLCSS Subsidy on eligible Plant & Machinery
      [3]  Electric duty exemption for 5 years. (New units only)
    • એવા એકમો જેનું રોકાણ ૧૦ કરોડથી ઓછુ છે.
      [1]  ૭% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
      [2]  ૧પ% કેપીટલ સબસીડી ૫લાન્ટ અને મશીનરી
      [3]  વીજકર માફી પ વર્ષ માટે, નવા એકમો માટે જ
    • If Investment is more 10 Crore
      [1]  2% interest subsidy on term loan for 5 years
      [2]  15% CLCSS Subsidy on eligible Plant & Machinery
      [3]  Electric duty exemption for 5 years. (New units only)
    • એવા એકમો જેનું રોકાણ ૧૦ થી ૧૦૦ કરોડ સુધી હોય.
      [1]  ર% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
      [2]  ૧પ% કેપીટલ સબસીડી ૫લાન્ટ અને મશીનરી
      [3]  વીજકર માફી પ વર્ષ માટે, નવા એકમો માટે જ

  • Food & Agro Sector

    Food & Agro Sector - ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગો

    • 25% on eligible plant & machinery (NMFP Subsidy) OR 15% CLCSS Subsidy
    • રપ% પ્લાન્ટ અને મશીનરી તેમજ ટેકનિકલ સિવિલ વર્કસના ખર્ચના અથવા ૧પ% પ્લાન્ટ અને મશીનરી કેપીટલ સબસીડી
    • 7% interest subsidy on term loan for 5 years.
    • ૭% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
    • Electric duty exemption for 5 years. (New units only)
    • વીજકર માફી પ વર્ષ માટે, નવા એકમો માટે જ

    Other Conditions: For Food Processing Industries - 25% NMFP Subsidy

    • All implementation agencies / organizations such as Govt. PSUs / Joint Sector / NGOs / Cooperatives / Private Sector / Individuals engaged in setting up / expansion / modernization of food processing units would be eligible for financial assistance under the scheme.
    • યોજના અમલ કરનારી તમામ એજન્સીઓ, સંગઠનો જેવા કે, સરકારી, જાહેર ક્ષેત્રના સાહસો, સંયુક્ત ક્ષેત્ર, બિન સરકારી સંગઠન, સરકારી મંડળીઓ, ખાનગી ક્ષેત્ર, ફૂડ પ્રોસેસીંગ એકમોની સ્થાપના, વિસ્તરણ, આધુનિકરણમાં પ્રવૃત એકમો આ યોજના હેઠળ નાણાંકીય સહાય માટે હકદાર ગણાશે.
    • The unit should apply for grant within one year from the date of first disbursement of the term loan & before commencement of commercial production
    • અરજદાર એકમે મુદતી લોનની પ્રથમહપ્તો છૂટો કર્યાની તારીખથી એક વર્ષની અંદર અને વ્યાપારી ધોરણે ઉત્પાદનનીશરૂઆત પહેલા ગ્રાન્ટ માટે અરજી કરવી. વ્યાપારી ધોરણે
    • Application Submitted after the start of commercial production shall be ineligible for the subsidy 
    • ઉત્પાદનની શરૂઆત પછી સુપ્રદ કરવામાં આવેલ અરજી સબસિડીની ચુકવણી માટે યોગ્ય નહી ગણાય.
    • The scheme envisages financial assistance to food processing units in the form of grant-in-aid @ 25% of the cost of plant and machinery and technical civil works subject to a maximum of Rs.50.00 lakhs
    • આ યોજનામાં ફૂડ પ્રોસેસીંગ એકમોને સામાન્ય વિસ્તારોમાં રૂા. પ૦.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં રહી પ્લાન્ટ અને મશીનરી તેમજ ટેકનિકલ  સિવિલ વર્કસના ખર્ચના રપ% લેખે ગુજરાત રાજય માટે અનુદાન સહાયના સ્વરૂપમાં નાણાંકીય સહાય પૂરી પાડવાનું વિચારયું છે.
    • The financial assistance as grand-in-aid will be released in two equal installments as per the process and formalities
    • અનુદાન સહાયના રૂપમાં નાણાકીય સહાય નીચે મુજબની પ્રક્રિયા અને ઔપચારીકતા પૂર્ણકર્યેથીછૂટી કરવામાં આવશે.

  Spinning Units

4% interest subsidy on term loan of machinery or 15% capital subsidy to SSI. (TUF)
૪% વ્યાજ સહાય મશીનરીની ટર્મ લોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
7% interest subsidy on term loan for 5 years.
૭% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
Power tariff subsidy @ Rs 1.00 per unit for 5 years or Assured lignite supply for captive power plant.
પાવર ટેરીફ સબસીડી @ રૂા. ૧.૦૦ યુનિટ દીઠ પ વર્ષ માટે અથવા નિશ્ચિત લીગ્નાઇટ સપ્લાય પ્લાન્ટ માટે
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. It’s for 8 years from the date of production.

વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Weaving Unit / Power Loom Unit

20% capital subsidy to SSI. (TUF)
ર૦% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
5% interest subsidy on term loan for 5 years.
પ% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
Power tariff subsidy @ Rs 1.00 per unit or Assured lignite supply for captive power plant.
પાવર ટેરીફ સબસીડી @ રૂા. ૧.૦૦ યુનિટ દીઠ પ વર્ષ માટે અથવા નિશ્ચિત લીગ્નાઇટ સપ્લાય પ્લાન્ટ માટે
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. It’s for 8 years from the date of production.
વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Ginning & Pressing Unit

5% interest subsidy on term loan of machinery or 15% capital subsidy to SSI. (TUF)
પ% વ્યાજ સહાય મશીનરીની ટર્મલોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
5% interest subsidy on term loan for 5 years.
પ% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. It’s for 8 years from the date of production.
વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Garments / Made Up Unit

5% interest subsidy on term loan of machinery or 15% capital subsidy to SSI. (TUF)
પ% વ્યાજ સહાય મશીનરીની ટર્મલોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
7% interest subsidy on term loan for 5 years.
૭% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. It’s for 8 years from the date of production.
વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Technical Textile

5% interest subsidy on term loan of machinery or 15% capital subsidy to SSI. (TUF)
પ% વ્યાજ સહાય મશીનરીની ટર્મલોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
6% interest subsidy on term loan for 5 years.
૬% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે

  Dyeing & Processing Unit

5% interest subsidy on term loan and 10% capital of machinery or 15% capital subsidy to SSI. (TUF)
પ% વ્યાજ સહાય મશીનરીની ટર્મલોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
5% interest subsidy on term loan for 5 years.
પ% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. Itís for 8 years from the date of production.
વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Machine Carpeting, Embroidery, Twisting, Other Textile Process

5% interest subsidy on term loan of machinery or 15% capital subsidy to SSI. (TUF)
પ% વ્યાજ સહાય મશીનરીની ટર્મલોન ઉપર અથવા ૧પ% કેપીટલ સબસીડી એસ. એસ. આઇ. (ટી.યુ.એફ)
6% interest subsidy on term loan for 5 years.
૬% વ્યાજ સહાય ટર્મ લોન ઉપર પ વર્ષ માટે
Electric duty exemption for 5 years. (New units only)
વીજકર માફી વર્ષ માટે, નવા એકમો માટે જ
VAT/CST concession ups to 100% of the eligible plant & machinery investment made within 1 year from the date of production. Itís for 8 years from the date of production.
વેટ, સી. એસ. ટી. ૧૦૦% પ્લાન્ટ એન્ડ મશીનરીનૂં ઉત્પાદનથી ૧ વર્ષ સુધીમાં રોકાણ. ઉત્પાદન થી ૮ વર્ષની અંદર લાભ મળી શકશે.

  Technology Acquision & Upgradation

The acquisition of technology and collaboration can be in any form including of purchase of drawing and design, technology development by engaging experts / R & D institutes / technical consultancy firm.
ટેકનોલોજી પ્રાપ્તિ અને જોડાણ કોઇ પણ નમુનામાં હોઇ શકે, જેમ કે ડ્રોઇંગ અને ડિઝાઇનની ખરીદી માટે, નિષ્ણાતોને રાખીને આર. એન્ડ ટી. ઇન્સ્ટીટયુશનને અને/અથવા ટેકનીકલ કન્સલટન્સી સંસ્થાને
Mere import of machinery or technology will not be considered as technology acquisition. Existing Gujarat based textile machinery manufacturers can also avail the benefit for the technology collaboration from abroad.
ફકત મશીનરી અને ટેકનોલોજીની આયત ટેકનોલોજી પ્રાપ્તિ હેતુ ગણી શકાશે નહિ. છતાં, ગુજરાતમાં સ્થાપિત હયાત એકમો વિદેશમાંથી ટેકનોલજી જોડાણ માટે રાહતનો લાભ લઇ શકશે.
The enterprise acquiring the technology will be provided financial assistance of up to 50% of investment for technology acquisition / collaboration with ceiling limit of Rs 25 lacs per process / product once during operative period of scheme.
ટેકનોલોજી અપનાવતા એકમોને નાણાકિય મદદ, ટેકનોલોજી અપનાવવાના રોકાણ/જોડાણ મૂલ્યના પ૦@ સુધી તેમજ વધુમાં વધુ રૂા. રપ લાખ સુધી ક્રિયા (પ્રોસેસ/ઉત્પાદન)દીઠ યોજનાના અમલીકરણ ગાળામાં મળી શકશે.

  Textile & Apparel Park

Any Industry Association / Industrial House / Co-Op Society / Registered Institute under Society Act, Partnership Act, Company Act or any government body like GIDC shall be eligible under the scheme.
કોઇ પણ ઇન્ડસ્ટ્રી/ એસોસીએશન/ઔદ્યોગિક ગૃહ/કો-ઓપરેટીવ-સહકારી મંડળી/સંસ્થા જે કંપની એકટના ભાગીદારી કાયદા કે કોઇ સરકારી બંધારણ સંસ્થા જેવી કે જી.આઇ.ડી.સી. મદદ મેળવવા યોજના તળે વિકાસકાર તરીકે લાયક ગણવામાં આવશે.
The park must have position for minimum 20 units of manufacturing / services enterprise. (Maximum 25% numbers of service and allied enterprise)
ઉત્પાદન કરતા/સેવા આપતા એકમોના ઓછામાં ઓછા ર૦ સભ્યો માટેનું સ્થળ Ė પ્રોવીઝન (સવલત) પાર્ક પાસે હોવું જરૂરી છે. (વધુમાં વધુ રપની સંખ્યાના દરે સેવા અને સંલગ્ન એકમો માટે)
Spinning Park must have position for minimum 10 units of spinning or weaving activities.
કાંતણ પાર્ક માટે કાંતણ એકમના ઓછામાં ઓછા ૧૦ સભ્યોના સમાવેશ માટે સ્થળ હોવું જોઇએ.
Spinning Park must have 150 acre of land. Beside, up to 35% of land may be utilized for weaving activities.
કાંતણ પાર્ક ઓછામાં ઓછી ૧પ૦ એકર જમીન ધરાવતા હોવા જોઇએ. કાંતણ પ્રવૃતિને મદદ માટે પાર્કમાં તે પૈકીની ૩પ@ જમીન ઉપયોગમાં લેવાની રહેશે.
The developer of such park will be eligible for exemption of stamp duty on purchase of land.
એસ. એલ. એ. સી. મંજૂર કર્યા મુજબ નવા વિકાસ કાર ઔદ્યોગિક પાર્કને જમીનની ખરીદી માટે સ્ટેમ્પ ડયુટી ભરવામાંથી બાકાતક કરવામાં આવશે.
The park will be provided financial assistance up to 50% with ceiling limit of Rs 10 crore (30 crore for spinning park) of the total project cost for establishing common infrastructure facility excluded land cost.
જમીનની કિંમતને બાદ ગણીને સામાન્ય સવલતો ઉભી કરવાના કુલ પ્રોજેકટ ખર્ચના પ૦@ સુધી અને વધુમાં વધુ રૂા. ૧૦ કરોડ (કાંતણ પાર્ક માટે રૂા. ૩૦ કરોડ) ની નાણાકીય સહાય યોજના તળે આપવામાં આવશે.

  Apparel Training Institue & Trainess

Any autonomous institutions promoted by government / public sector undertaking or private sector with a background of textile will be eligible to avail the benefit.
આ યોજના અંતર્ગત કોઇ પણ સંસ્થા જે સરકાર / જાહેર ક્ષેત્ર સાહસ મારફત સ્થાપિત થયેલ હોય કે ખાનગી સંસ્થા હોય અને જે સંસ્થાઓને ટેક્ષટાઇલ અને સાધનોના ઉદ્યોગનું પૂર્વજ્ઞાન, માહિતી હોય કે બુદ્ધિશાળી માણસો (મેન પાવર) વિકાસહોય,
The project cost covering fixed capital investment in building, equipments and machinery, electrification, furniture and other misc investment for setting up training institute.
મશીનરી (ફીટ કરવાની કિંમત સિહત)ની કિંમત ઇલેટ્રીફિકેશન ફર્નિચર અને અન્ય રોકાણ કર્યુ હોય કે જે તાલિમ સંસ્થા માટે જરૂરી હોય અને જમીનની કિંમતને બાદ કરતાં વધુમાં વધુ મશીનરી અને તાલિમ સાધનોની કિંમત
Maximum 25% cost of machinery and training equipments will be eligible to consider for infrastructure including building.
રપ@ - બધું ગણતાં ૮પ@ અને રૂા. ૩ કરોડની મર્યાદામાં માળખા તેમજ બિલ્ડીંગ સહિત પાત્ર ગણવા વિચારણા કરી શકાશે.
The institute will be provided financial assistance up to 85% with ceiling limit of Rs 300 lacs.
The trainee will be provided 50% of tuition fees with ceiling limit of Rs 7,000.00 per approved course of 15 working days.
આથી તાલિમાર્થીઓને ફીઝ ચુકવવા માટે રાહત પુરી પાડવાનું જરૂરી છે. સંસ્થાની કુલ ફીઝના પ૦@ રાહત એ શરતે મળી શકે જો રાજય કક્ષાની સમિતિ માન્ય સંસ્થાઓનાં ઓછામાં ઓછા ૧પ ? કામના દિવસો (૧ર૦ કલાકનો સમય ગાળો) માટેની તાલિમ લીધી હોય તો એક તાલિમાર્થી દીઠ રૂા. ૭૦૦૦ ની મર્યાદામાં રાહત આપશે.
The financial assistance for training to the trainer will be Rs 7,000.00 per trainer per week for the course of four week.
રાજય કક્ષાની સમિતિને તાલિમ આપવા સબબ માન્ય કરેલ યાદી મુજબની સંસ્થા/કેન્દ્રોને નાણાકિય તાલિમ ખર્ચના ચુકવણા પેટે રૂા.૭૦૦૦ની મર્યાદમાં એક અઠવાડીયા દીઠ ? સુતર તાલિમ માટે સહાય આપવામાં આવશે.

  Other Condition For Textile Units

Those Units which have not taken the benefits under old policy and which are going into production after declaring the Gujarat Textile Policy 2012 will be entitled for the benefits.
ગુજરાત ટેક્ષટાઇલ નીતિ ર૦૧ર – તા.૦પ-૦૯-ર૦૧ર જાહેર થયા બાદ જે બધા ટેક્ષટાઇલ યુનિટો/પ્રવૃત્તિ શરૂ થશે – અમલમાં તે સર્વ આ યોજનામાં મળતા લાભો માટે લાયક ગણવામાં આવશે.
Self Finance Enterprises will not be eligible for any incentive under the scheme.<
સ્વનિર્ભર નાણાકિય ઉદ્યોગોને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.
The Unit has to apply within one year form the last disbursement of Term Loan but not later than the date of commencement of commercial production.
વ્યવસાયિક ઉત્પાદન શરૂ કર્યાની તારીખથી મોડું નહિ તેમજ છેલ્લી મુદતી લોન મેળવ્યા પછીથી એક વર્ષની અંદર ઉદ્યોગ યુનીટોએ અરજી કરવાની રહેશે.
Benefit of Interest subsidy will be considered form the date for which enterprise has opted but not later than commencement of commercial production
જે તારિખથી વિકલ્પ આપ્યો હશે તે તારિખથી વ્યાજ રાહતનો ફાયદો ઉદ્યોગો (યુનીટો)ને મળશે, પરંતુ તે વ્યવસાયિક ઉત્પાદનની શરૂઆત કર્યાથી મોડો હોવો જોઇએ ન&22745;િ.
In case of expansion, VAT concession will be eligible on total production including on existing machinery.
મિશ્ર એકમો કોઇ પણ ભાગના કે પૂર્ણ મૂલ્ય સાંકળના બધા ભાગ માટે કરેલું રોકાણ વેટ કન્સેશન પાત્ર ગણાશે – વેટ કન્સેશન મળશે. વિસ્તૃતિકરણ માટે કુલ ઉત્પાદન, હયાત મશીનરી સહિત, વેટ કન્સેશન પાત્ર ગણાશે.
Ginning enterprise alternatively can avail the benefit under MSME Policy GOG as per the norms.
અવેજીમાં જીનીંગ એકમો ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ એમ.એસ.એમ.ઇ. નીતિ અનુસાર લાભ લઇ શકશે.
  • Other Services

       ISO Certification
       SSI / LSI Registration (Small & Large scale registration)
       Agri Business Registration Number (ABR Number)
       Gujarat Pollution Control Board (GPCB) NOC, CTE
       COLD Storage Project & Pre Approval
      Green House Project & Pre Approval
      Project Finance (Working Capital & Term Loan)

Copyright © 2013 - Om Consultancy Services | All Rights Reserved.
Develop By : Skydot Infotech